Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

કૈલાસ માન સરોવર યાત્રાના પ્રથમ ગ્રુપને વિદેશમંત્રીએ આપી લીલીઝંડી

         વિદેશ મંત્રી એસ. જયશંકરએ મંગળવારના કૈલાસ માનસરોવર યાત્રાના પ૮ શ્રધ્ધાળુઓના પ્રથમ ગ્રુપને લીલી ઝંડી આપી રવાના કરેલ. જયશંકરએ કહ્યું આ યાત્રાના આયોજનમાં ચીન સરકારના યોગદાનની કદર કરવા માગુ છુ જે આપશી સંબંધોને સારા બનાવવા અને બંને દેશો વચ્ચે દોસ્તી મજબૂત કરવાની દિશામાં અહમ કદમ છે.

(11:38 pm IST)
  • ગુજરાતની ૧૦ નગરપાલિકાની ખાલી પડેલ ૧૫ બેઠક ઉપર ૭ જૂને પેટા ચૂંટણીઓ યોજાશે access_time 1:54 pm IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે વાવાઝોડા સંદર્ભેની તૈયારીઓ ચકાશી : ગુરુવારે સૌરાષ્ટ્રના સાગરકાંઠે ૧૨૦ કી.મી. ઝડપે વાવાઝોડું ફૂંકવાનું છે ત્યારે આ અંગેની તૈયારીઓનું ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે આકલન કર્યું હતું. access_time 8:42 pm IST