Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સ્‍વ. અ. સૌ. ભૂમિકાબેન ચાવડાને શ્રદ્ધાંજલી અર્પણ

લાઇફ મંત્ર કાર્યક્રમના પ્રારંભે સ્‍વ. ભૂમિકાબેન ચાવડાની તસવીર સમક્ષ ગણાત્રા પરિવારની દિકરીઓ ચિ.ધન્‍વી અને ચિ.માહીએ  દીપ પ્રાગટ્‍ય કરીને સ્‍વર્ગસ્‍થને ભાવવાહી અંજલી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રી નિમિષભાઇ ગણાત્રાના પરમમિત્ર અને અકિલા પરિવારના સ્‍નેહી કૌશિકભાઇ ચાવડાના પરિવારને તાજેતરમાં ગમખ્‍વાર અકસ્‍માત નડયો હતો, જેમાં કૌશિકભાઇના જીવનસાથી ભૂમિકાબેનનું દુઃખદ નિધન થયું હતું

(2:16 pm IST)
  • સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક ?:સુષ્માએ આ હેવાલો નકારી કાઢ્યા: પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની આંધ્રના ગવર્નર તરીકે નિમણૂક થયાના અહેવાલો સુષ્માજીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે આ અહેવાલો સત્ય નથી access_time 11:33 pm IST

  • પશ્ચિમ બંગાળમાં બોંબ વિસ્ફોટ થયોઃ ૨ના મોતઃ ૪ ઘાયલ : મોડી રાત્રે કોઈએ દેશી બોંબના ઘા કર્યાઃ આ વિસ્તારમાં ધાડ પડી છે access_time 11:39 am IST

  • રાજય સરૂકારૂ દ્વારા કંટ્રોલરૃમ કાર્યરૂત : ફોન નંબરૂની યાદી access_time 6:14 pm IST