Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

ગરમીથી શ્વાસ રૃંધાતા કેરલા એકસપ્રેસ ટ્રેનમાં ૪ મુસાફરોના મોત

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીથી ઝાંસી જઈ રહેલ કેરલા એકસપ્રેસ ટ્રેનમાં ગરમીના કારણે ૪ મુસાફરોના મોત થયા છેઃ મૃતકોના શરીરને ઝાંસી ઉતારવામાં આવેલઃ આગ્રાથી ૬૮ લોકોનું ગ્રુપ કોઈમ્બતુર જઈ રહયુ હતુઃ આ દરમિયાન ૪ લોકો ગરમીના કારણે શ્વાસ રૃંધાતા મૃત્યુ પામ્યા હતાઃ આ ગ્રુપ ૧૦  દિવસ પહેલા વારાણસી અને આગ્રા ફરવા નિકળ્યુ હતુ

(2:01 pm IST)
  • સુરક્ષા પ્રશ્ને કોઇ બાંધછોડ નહીઃ છાપરાવાળી શાળા-ટયુશન કલાસીસને સીલ કરવા આદેશ access_time 3:57 pm IST

  • ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન : આહવા માં ગત રાત્રે ઝરમર વરસાદ બાદ આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા : વાતાવરણમાં પલટા થી ગરમીથી લોકોને રાહત access_time 4:55 pm IST

  • યુપીમાં દુષ્કર્મ-હત્યાના વધતા બનાવ બાદ યોગી એક્શન મોડમાં : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી : ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી :ગુન્હેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીના આદેશ આપ્યા access_time 1:01 am IST