Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજનેતા ખરાબ હોઇ શકે છે રાજનીતી ખરાબ નથી : ફારૂક અબ્‍દુલા

નેશનલ કોંગ્રેસના અધ્‍યક્ષ ફારૂક અબ્‍દુલ્લાએ કહ્યુ કે રાજનેતા ખરાબ હોઇ શકે છે પરંતુ રાજનીતી ખરાબ નથી હોતી, એમણેકહ્યુ કે અમુક લોકો સેવા કરવા માટે રાજનીતિમાં જોડાય છે. જયારે અમુક લોકો પૈસા કમાવવાની નીતિ માટે રાજકારણમાં આવેછે. ફારૂક અબ્‍દુલ્લાના મત પ્રમાણે ભગવાન - મંદિર,મસ્‍જીદ, ગુરૂદ્વારામાં નહી પરંતુ પ્રજાની વચ્‍ચે બિરાજમાન હોય છે.

(11:59 pm IST)