Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ફાફડા-ભજીયા તળાયેલા 1 કરોડ લિટર તેલમાંથી બનાવાશે બાયોડીઝલ

નવી દિલ્હી :વપરાયેલા ખાદ્યતેલનો ઉપયોગ કરીને બાયોડિઝલ અસોસિએશન ઓફ ઈંડિયા (BDAI) બાયોડિઝલ તૈયાર કરશે. BDAIનું લક્ષ્ય છે કે ગુજરાતના 2 લાખ રજિસ્ટર્ડ ફૂડ વેન્ડર્સ પાસેથી 1 કરોડ લિટર વપરાયેલું ખાદ્યતેલ એકત્ર કરી બાયોડિઝલ તૈયાર કરવામાં આવે. અમદાવાદમાં મંગળવારે RUCO (રીપર્પસ યુઝ્ડ કૂકિંગ ઓઈલ) એપના લોન્ચિંગ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી .

(9:02 am IST)