Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સુપ્રીમ કોર્ટે માઓવાદીઓ સાથેના સંબંધ મામલે અટકાયત થયેલ આરોપીની નજરબંધીની મુદત વધારી

સુપ્રીમ કોર્ટે માઓવાદીઓ સાથેના સંબંધોના ગુન્હામાં અટકાયત થયેલા પ લોકોની નજરબંધી ૧ર સપ્ટે. સુધી વધારી દીધી. આ ઉપરાંત કોર્ટે મહારાષ્ટ્ર સરકારને રાજય પોલીસ એ સુનાવણી દરમ્યાન જીમ્મદારોના વલણ અપનાવવા પ્રત્યે પણ જણાવ્યું છે. ભીમા કોરેગાંવ માં થયેલી હીંસાના મામલે આ અટકાયત થયેલ છે.

(12:00 am IST)