Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કૂતરા ભસવાની ફરિયાદ બાદ લાલૂનો વોર્ડ બદલી નખાયો

ઝારખંડ રાંચિમાં આવેલ એક દવાખાનામાં દાખલ થયેલ  ચારા ગોટાળા મામલાના આરોપી RJD  પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને સામાન્ય વોર્ડમાંથી એરકંડીશન વોર્ડમાં ફેરવ્યા. લાલૂ પ્રસાદની દવાખાનાના અધિકારીઓ સામે ફરિયાદ હતી કે તે કૂતરાના ભસવાના અવાજથી રાત્રે બરાબર નિંદર કરી શકતા નથી. અને મચ્છરની ફરિયાદ પણ કરી હતી.

(12:00 am IST)