Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

રર વર્ષીય નર્સને દિલ્લીમાં પ૦ મીનીટ સુધી ફેરવ્‍યા પછી ઓટો ચાલકએ કર્યુ યૌન શોષણ

દિલ્લી પોલીસએ  મંગળવારે રાતે  રર વર્ષીય નર્સનુ યોૈન શોષણ કરવા અને ફોન લુંટવાના આરોપમા એક ઓટો ચાલકની ધરપકડ કરી છે.

ઓટો ચાલકએ નર્સને ૧૬ કીલોમીટર ના રસ્‍તા પર પ૦ મિનીટ સુધી ફેરવી અને સુમસાજ જગ્‍યાએ લઇ જઇ તેનું યૌન શોષણ કર્યુ. નર્સ ત્‍યાંથી ભાગવામા સફળ રહી પણ તેન ઇજાઓ થઇ હતી.

ડીસીીએ કહ્યું પોલીસએ આરોપીને પકડયો તેની પાસેથી નર્સનો મોબાઇલ જપ્ત કર્યો. આરોપીએ પોતાના અપરાધનો સ્‍વીકાર કર્યો.

(11:51 pm IST)