Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાન પ્રેમભરી કેમેસ્ટ્રી એક એવોર્ડ સમારોહમાં જોવા મળીઃ અર્જુનની તસવીરો જોઇને મલાઇકા શરમાઇ ગઇ

  • હૈદ્રાબાદના પોલીસ એન્કાઉન્ટર સામે મેનકા ગાંધીનો પ્રચંડ રોષઃ પૂર્વ કેબીનેટ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું છે કે જે કાંઈ થયુ છે તે દેશ માટે ખૂબ જ ભયાનક થયુ છેઃ તમે કાયદો તમારા હાથમાં લઈ શકો નહિં. કોર્ટે આરોપીઓને કોઈપણ ભોગે ફાંસીએ લટકાવ્યા હોત. કાયદાની જરૂરી પ્રક્રિયાઓ : પહેલા જો તમે એને ગોળીએ દેશો તો અદાલતો, કાનુન અને પોલીસની શું જરૂર રહેશે? access_time 12:55 pm IST

  • પોલેન્ડમાં ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટ : છ લોકોના મોત : બે લાપતા : પોલેન્ડના દક્ષિણમાં એક સ્કી રિસોર્ટના ઘરમાં ગેસ પાઇપ લાઇનમાં થયો વિસ્ફોટ : બે લોકોના મોત : અનેક લોકો ઘાયલ access_time 1:25 am IST

  • હૈદ્રાબાદ એન્કાઉન્ટર : હું ખુબ જ ખુશ છુઃ પોલીસે ખુબ સારૂ કામ કર્યુઃ કોઈ પોલીસવાળા ઉપર પગલા ન લેવાય તેવી અપીલઃ નિર્ભયાની માતા આશાદેવી access_time 3:40 pm IST