Gujarati News

Gujarati News

આરોપીઓએ નાસવા માટે સેન્સરમાં સિક્કો નાખી ટ્રેનને થંભાવી દીધી હતી: ફકત બોલીવુડ જ નહિ પરંતુ હોલીવુડની ફિલ્મોની કાલ્પનિક કથાને ટક્કર મારે તેવી કચ્છ એકસપ્રેસની દોઢ કરોડની દેશની અજોડ લૂંટારૂ ટોળીની ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછમાં સનસનાટી ભરી વિગતો બહાર આવી : ટ્રેનની સમાંતર કાર દોડાવતા ગેંગના સભ્યોની કારમાં બેસી ગુન્હાહીત જીવનની સીલ્વર જયુબેલી ઉજવવાની તૈયારી કરતા રાજુ બિહારી ગેંગને આબાદ ઝડપી લેવામાં આવી : ગુપ્તચર તંત્રના અનુભવના કારણે દેશભરમાં બાતમીદારોનું નેટવર્ક ધરાવતા સુરત પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર.આર.સરવૈયાની ટીમે અશકયને શકય કરી બતાવ્યું: પડદા પાછળની કથા.. access_time 12:00 pm IST