Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

મોડીરાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીમાનાની કોઈ હિતશત્રુએ અફવા ફેલાવી :સત્તાવાર વર્તુળોએ અકિલાને જણાવ્યું હતું કે આ અહેવાલમાં કોઈ તથ્ય નથી : ડે. સીએમ નીતિનભાઈ પટેલને ટાંકીને નવા સીએમના નામની ચર્ચા કરાશે તેવા અહેવાલ પણ વહેતા કર્યા

(10:36 pm IST)