Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

નાગપુરમાં ભારે વરસાદઃ શહેરના ૬૦ ટકા વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાયાઃ પાણી વિધાનસભામાં ઘુસ્યાઃ કામકાજ ઠપ્પ

નાગપુર : નાગપુરમાં આજે સવારથી ભારે વરસાદઃ શહેરના ૬૦ ટકા વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણીઃ ડોબીનગર-જોગીનગરમાં ૭ થી ૮ ફુટ પાણીઃ વિધાનસભામાં પાણી ઘુસ્યાઃ વિજળી ઠપ્પઃ મીણબતીથી કામ ચલાવાયુઃ પ્રધાનો-ધારાસભ્યો ફસાયા સમગ્ર વિદર્ભમાં ભારે વરસાદઃ શહેરનું જનજીવન ખોરવાઇ ગયું.

(3:59 pm IST)