Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

શનિવાર ૫ ડિસેમ્બરથી ખેડૂતોના ૩ દિવસના જલદ કાર્યક્રમોનો પ્રારંભ થશે

પાંચ ડિસેમ્બર શનિવારે દેશભરમાં ખેડૂતો દ્વારા સરકારની અને કોર્પોરેટસની નનામી સળગાવવામાં આવશે. રવિવારે રમતવીરો દ્વારા સરકારને એવોર્ડ પરત આપવામાં આવશે. અને સોમવારે તા. ૭ના રોજ  ભારત બંધનું અને દિલ્હીની બાકી ૩ સરહદો પણ બંધ કરવાનું એલાન ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવ્યું છે. ન્યૂઝફર્સ્ટ

(8:38 am IST)
  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • વિજય માલ્યાની ફ્રાન્સમાં આવેલી 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત : હાલમાં લંડન સ્થિત વિજય માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રીંગ કેસ મામલે ઇડીની કાર્યવાહી access_time 7:25 pm IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST