Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દેશનાં અનેક ભાગોમાં ભારે વરસાદનું તાંડવઃ પુરથી તબાહીઃ પંજાબ-આસામમાં અનેક મોત

નવી દિલ્હી : દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિઃ અનેક નદીઓ ગાંડીતૂરઃ ભારે વરસાદથી આસામમાં ભારે તબાહીઃ ૩૦ થી વધુના મોતઃ લોકો પુરમાં ફસાયાઃ ઉતરાખંડ, હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાં વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક રસ્તાઓ બંધઃ સિરસા-પંજાબમાં વરસાદથી ૭ ના મોતઃ ઉતરાખંડમાં પણ ભારે વરસાદ

(4:18 pm IST)