Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ફિલ્મ ''જીરો'' ના ટ્રેલરમાં શાહરૂખ તલવાર સાથે કૃપાણ નહીઃ હાઇકોર્ટમાં નિર્માતાનો ખુલાસો

શાહરુખ ખાનની ફીલ્મ જીરો  ના નિર્માતાએ બોમ્બે હાઇકોર્ટમા કહ્યુ કે ફિલ્મના ટ્રેલર અને પોસ્ટરમહા શાહરુખ એ કૃપાણ નહી પરંતુ સાધારણ તલવાર પકડી છે. એક વકીલે અરજી દાખલ કરી ફિલ્મના આ દશ્યને કાઢી નાખવાની માગ કરી છે. જેમા શાહરુખએ ''કૃપાણ'' પકડી છે કારણ કે આ શીખ ભાવનાઓની લાગણી છે.

(11:51 am IST)