Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

ર૦૧૪ થી ર૦,૦૦૦ ભારતીયોએ અમેરીકા પાસે શરણ માંગ્યું: સંખ્યા બે વર્ષમાં બમણી

અમેરીકી ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ર૦૧૪ થી અત્યાર સુધીમાં ર૦૦૦૦ થી વધારે ભારતીયોએ અમેરીકામા શરણ માટે આવેદન આપ્યું છે. જેમા વધારે પુરૂષેાનો સમાવેશ થતો હતેા. આ જાણકારી મેળવનાર ઉતર અમેરીકી પંજાબી સમિતિ (એનએપીએ) ના કાર્યકારી નિર્દેશક સતનામસિંહએ કહયુ કે અમેરીકામાં શરણ માગવાવાળા ભારતીયોની સંખ્યા છેલ્લા ર વર્ષમાં બમણી થઇ છે.

(11:44 am IST)