Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોના મહામારી : છેલ્લા ર૪ કલાકમાં મહારાષ્‍ટ્ર પોલીસના ર૩ર પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત મળ્‍યા

મુંબઇ : છેલ્લા ર૪ કલાકમાં મહારાષ્‍ટ્ર પોલીસના ર૩ર પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત મળ્‍યા જયોર એક કર્મીનું મોત પણ થયું છે. અત્‍યાર સુધી ૧૦૩ પોલીસ કર્મીના મોત થયા છે.

(12:00 am IST)
  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST

  • દાહોદના ફતેપુરમાં ગેરકાયદે ખાતરનો જથ્થો ઝડપાયો : લાયસન્સ વિનાની ૪ર૩ થેલી ખાતર ઝડપાતા જથ્થો કબ્જે કરાયો access_time 12:45 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST