News of Sunday, 2nd August 2020
કોરોના મહામારી : છેલ્લા ર૪ કલાકમાં મહારાષ્ટ્ર પોલીસના ર૩ર પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત મળ્યા
મુંબઇ : છેલ્લા ર૪ કલાકમાં મહારાષ્ટ્ર પોલીસના ર૩ર પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત મળ્યા જયોર એક કર્મીનું મોત પણ થયું છે. અત્યાર સુધી ૧૦૩ પોલીસ કર્મીના મોત થયા છે.
(12:00 am IST)