Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

નાસાએ અભિયાનની પ્રથમ ફોટો શેર કરી

નવી દિલ્હી: નાસાના નવા ગ્રહ અભિયાનની તરફથી પ્રથમ વૈજ્ઞાનિક ફોટો મોકલવામાં આવી છે જેમાં દક્ષિણી આક્શામાં મોટી સંખ્યામાં તારા અને અન્ય અંતરિક્ષિય પિંડોને કેદ કરવામાં આવ્યા છે ટ્રાંઝીટિંગ એક્સપ્લેનેટ સર્વે સેટેલાઇટ પોતાની પ્રારંભિત વૈજ્ઞાનિક કક્ષાની ફોટો મોકલી છે સાત ઓગસ્ટના 30 મિનિટના સમયમાં અંતરિક્ષયાને ચાર કેમેરાનો ઉપયોગ કરીને આ ફોટોને ક્લિક કરી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:07 pm IST)