Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બ્રિટિશની શાળામાં બાળકોને જબરદસ્તી લગ્ન કરવાથી બચવા માટેની યુક્તિ જણાવવામાં આવી

નવી દિલ્હી: બ્રિટિશ શાળાઓમાં જબરદસ્તી લગ્નને રોકવા માટે ભારતીય બાળકોને મોટી યુક્તિ બતાવવામાં આવી છે અહીંયાની શાળામાં વિદ્યાર્થીઓને એક ચમચી આપવામાં આવી છે અને તેને કહેવામાં આવ્યું છે કે જો તે જબરદસ્તી લગ્નથી બચવા ઈચ્છે છે તો આ ચમચીને પોતાના અંડરવિયરમાં છુપાવીને રાખી દે.અને એવામાં જયારે તેમના માતા પિતા તેને જબરદસ્તી લગ્ન કરાવવા માટે એશિયા અને અન્ય દેશમાં લઇ જશે ત્યારે એરપોર્ટ પર મેટલના કારણે તેની અટકાયત થશે અને સિક્યોરિટી એલાર્મ વાગવાના કારણે તેને પોતાની વાત રજૂ કરવાનો મોકો મળશે.

(6:44 pm IST)