Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ન્યુઝીલેન્ડમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના કાઇસ્ટચર્ચમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 4.0ની માપવામાં આવી છે સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર ક્રાઇસ્ટચર્ચથી 12 કિલોમીટરની દૂર જમીનની અંદર હતું થોડા જ મિનિટોમાં 7 હજાર લોકોને ભૂકંપના ઝટકા મહેસુસ થયા હતા આવું પ્રથમવાર બન્યું છે કે જયારે લોકો ભૂકંપથી ડરી નથી ગયા ને તેનો સામનો કરીને તેના વિષે પ્રતિક્રિયા કરી છે.

(6:43 pm IST)