Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વેસ્ટ બેંકમાં ફિલીસ્તીની પ્રદર્શનકારીઓ અને ઇઝરાયલી સૈનિકો વચ્ચે સંઘર્ષ

નવી દિલ્હી: ફિલીસ્તીનના પ્રદર્શનકારીઓએ વેસ્ટ બેન્ક પર તૈનાત ઇઝરાયલી સુરક્ષાબળો વચ્ચે શુક્રવારના રોજ હાથાપાઈ થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ એક ફોટોગ્રાફરે ટાયર સળગાવીને રસ્તા પર અવરુદ્ધ કરી રહ્યો હતો તેવી  અને ઇઝરાયલી સેનાએ પર પથ્થર ફેંકી રહ્યા હોવાની તસ્વીર સામે આવી છે જેનો જવાબ ઇઝરાયલી સેનાએ ગોળીબારી કરીને આપ્યો છે.

(7:29 pm IST)