Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

દક્ષિણી ઇરાકમાં હિંસાના કારણોસર લોકોના મૃત્યુ: 100 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકના દક્ષિણી પ્રાંત ઘી કરમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન શુક્રવારના રોજ સુરક્ષાબળો સાથે થયેલ લડાઈમાં 15 લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તેમજ 100 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સૂત્રોદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 15 પ્રદર્શનકારીના મૃત્યુ નિપજ્યા છે.

                 આ પહેલા મધ્ય નસીરીયાહના ઘી કર શહેરમાં સુરક્ષાબળો સાથે લડાઈમાં સાત લોકો મોતને ભેટ્યા હતા અને 76 જેટલા શખ્સોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:50 pm IST)