Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમજોંગની મુલાકાત માટે વિયેતનામને કેમ પસંદ કરાયુ ?

અમેરીકી  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉતર કોરીયાઇ નેતા કિમ જોંગ ઉનની બીજી મુલાકાત માટે વિયેટનામને કેમ પસંદ કરાયુ ? એના ઘણા કારણ છે. વિયેટનામના અમેરિકા અને ઉતર કોરીયાની સાથે રાજનૈતિક સંબંધ છે. અને ઉતર કોરીયા વિયેટનામ કમ્યુનિષ્ટ દેશ છે. અમેરિકા વિયેટનામ યુદ્ધ પછી વિકસિત થયેલ વિયેટનામના આર્થીક રાજનિતીક  મોડલને અપનાવવમા કિમ દિલચશ્પી  રાખે છે.

 

(12:29 am IST)