Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઈરાન મિસાઈલ પ્રોગ્રામને સહયોગ આપવા માટે અમેરિકાએ 13 વિદેશી સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી:અમેરિકાએ ઇરાન પ્રોગ્રામને સહયોગ આપવા માટે 13 વિદેશી સંસ્થાઓ પર પ્રિતબંધ લગાવી દીધો છે સાથે જ ચીન,ઇરાક,રશિયા,તુર્કીના થોડાક વ્યક્તિઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે તેમજ અમેરિકી સરકારની ખરીદી,સહાયતા અને નિર્યાત પર પણ પ્રતિબંધ લગાવી દીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પ્રિતબંધ લગાવવાની કાર્યવાહી ત્રણ ચીની ફાર્મ ,એક ચીની વ્યક્તિ અને તુર્કીની એક કંપની પર  કરવામાં આવી છે ચીની વ્યક્તિનું નામ લુઓ ડીંગ્વેન,ચીની સંસ્થાઓ છે.ઈરાનનો મિસાઈલ પ્રોગ્રામ એક મહત્વપૂર્ણ પ્રસાર ચિંતાનું કારણ બન્યું છે.

(6:25 pm IST)