Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વોલ્ટ ડિઝની કંપનીએ લીધે અનોખો નિણર્ય:ચીનમાં બંધ કરશે અંગ્રેજી ભાષાના કેન્દ્રો

નવી દિલ્હી: વોલ્ટ ડિઝની કંપનીએ ચીનમાં અંગ્રેજી ભાષાના કેન્દ્રોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વોલ્ટ ડિઝની કંપની તેની શાખા દ્વારા ચીનમાં બાળકોને અંગ્રેજી શીખવી રહી હતી.

             વોલ્ટ ડિઝનીએ ચીનમાં અંગ્રેજી શીખવવા 6 શહેરોમાં તેના કેન્દ્રો શરૂ કર્યા હતા. ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછીથી આ શાળાઓ અથવા કેન્દ્રો બંધ કરવામાં આવ્યા છે. સરકારે તેની તમામ શાળાઓ બંધ કરી હતી. તે જ સમયે, આવા ખાસ વર્ગો લેતા કેન્દ્રો પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે, પાંચ મહિના પછી, સરકાર ધીરે ધીરે ચીનમાં શાળાઓ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. કેટલીક શાળા પણ શરૂ કરવામાં આવી છે.

(6:18 pm IST)