Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આ ચોખાના પાકથી ઉગેલી કલાકારી છે

આ ચિત્ર ધરતી પર ઊગેલી કળા છે એમ કહીએ તોય ચાલે. ચીનમાં વિવિધ પ્રકારના રાઇસ ઉગાડી, એનું કટિંગ કરીને ઇરિટેટ થયેલા મિસ્ટર બીનની આકૃતિ ઉપસાવવામાં આવી છે.

(11:24 am IST)