Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

અગન ખેલ

પૃથ્વી પરના સૌથી લાંબા દિવસે લિથુઆનિયામાં રાસોસ ફેસ્ટિવલનું આયોજન થાય છે. એક વીક ચાલનારા આ ફેસ્ટિવલમાં લોકો આગની જવાળા પર કૂદવાનો સાહસિક સ્ટન્ટ કરે છે.

(11:24 am IST)