Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

ઝાડ કહે છે મને તરસ લાગી છે

વાતાવરણમાં ગરમીનો  પારો જોરદાર ઊંચો જઈ રહ્યો છે ત્યારે વૃક્ષો પણ પાણી વિના સુકાઈ રહ્યા છે. જર્મનીના  બર્લિનમાં એક વૃક્ષ પર પાટિયું લખેલું હતું,'મનેતરસ લાગી છે. પ્રકાશસંશ્લેષણ માટે મને તત્કાળ પાણી મળશે તો જ હું તમને છાંયો અનેરોજનો વીસ-ચાલીસ લિટર ઓકિસજન આપી શકીશ. મને બેથી ચાર બાલદી પાણી આપો.'

(11:23 am IST)