Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

કાશ્મીરી આતંકવાદીઓને અફઘાનિસ્તાન મોકલી રહ્યું છે પાકિસ્તાન:યુરોપિયન ટૈકે કર્યો ખુલાસો

નવી દિલ્હી:ભારત વિરુદ્ધ છહ્મ યુદ્ધમાં હારી ગયા પછી પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈએ પોતાની રણનીતિમાં બદલાવ કર્યો છે તેમના નિશાન પર હવે અફઘાનિસ્તાન છે અને ત્યાં હિંસક ગતિવિધિઓને વધારો આપવા માટે આતંકીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે.

          25 માર્ચના રોજ કાબુલના ગુરુદ્વારા પર કરવામાં આવેલ હુમલામાં આઈએસઆઈની ભૂમિકાને બેનકાબ કરવા  યુરોપિયન  ફાઉંડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝએ પોતાની રિપોર્ટમાં વાતચીત કરી છે.

               મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા  નિર્દેશાલયએ જણાવ્યું છે કે આઇએસકેપિના પ્રમુખ આતંકી અબ્દુલ્લા ઓરકજીએ ઉર્ફ અસલમ ફારુકીને થોડા દિવસ પહેલા તેના ચાર સહયોગીઓ સાથે તેમની  ધરપકડ કરવામાં આવી છે

(6:10 pm IST)