Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

મૈક્સિકોમાં છેલ્લા ત્રણ મહિનામાં હિંસક અપરાધોમાં 7667 લોકોની હત્યા

નવી દિલ્હી: મેક્સિકોમાં હત્યાઓના મામલે ખુબજ વધારો થઇ રહ્યો છે વર્ષ 2018ના પ્રથમ ત્રણ મહિનામાં હિંસક અપરાધોમાં 7667 લોકોની હત્યા થઇ હોવાની જાણવા મળી રહ્યું છે જે ગયા વર્ષની તુલનામાં 20 ટકા વધારે છે સરકારી આંકડાઓમાં આ જાણકારી પ્રાપ્ત થઇ રહી છે મેક્સિકો સુરક્ષા સેવા મુજબ 2017માં 6406 લોકોની હિંસક ઘટનાઓમાં  હત્યા કરવામાં આવી હતી પરંતુ ગઈ કાલે મળેલ માહિતી મુજબ ખતરનાક મહિનો આ માર્ચ રહ્યો છે જેમાં 2729 લોકોની હત્યા કરવામાં આવી છે.

(6:13 pm IST)
  • મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ 6 નક્સલવાદીઓને ફૂંકી માર્યા : અગાઉ રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ 16 નકસલવાદીઓને ઠાર કર્યા હતા : છેલ્લા 48 કલાકમાં, સુરક્ષા દળોએ 22 નક્સલવાદીઓને મારી નાખ્યા છે:સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓને પથ્થરોથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. access_time 1:23 am IST

  • જીએસટી લેઇટ ફી પેટે ૯૦૦ કરોડ સરકારે કટકટાવ્યા : જીએસટી લેઇટ ફી દ્વારા મોદી સરકારે ૯૦૦ કરોડ મેળવ્યાઃ આરટીઆઇના જવાબમાં સરકારની આવકમાં બીજી રીતે થયેલ વધારાની જાહેરાત access_time 4:43 pm IST

  • કેનેડાના ટોરોન્ટોમાં પગપાળા જતા લોકોને વાને હડફેટે લેતા 10 લોકો ઘાયલ : આ અકસ્માત ફિન્ચ એવન્યુની યૉંગ સ્ટેટમાં થયો હતો: આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે: અકસ્માતને બપોરે 1:30 વાગ્યે થયો હતો : સ્થાનિક પોલીસએ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલા લોકોની પુષ્ટિ કરી નથી. access_time 1:19 am IST