Gujarati News

Gujarati News

  • અમરેલી SP જગદીશ પટેલની અટકાયત : સુરત બીટકોઈન કેસમાં LCB PI અનંત પટેલ બાદ આજે મોડી રાત્રે સીઆઇડી ક્રાઇમે અમરેલી SP જગદીશ પટેલની અમરેલીથી અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસપી જગદીશ પટેલનું નામ, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટના અપહરણના કિસ્સામાં પણ ખુલ્યું હતું અને રૂ. 12 કરોડના આ બીટકોઈન પડાવવાના કિસ્સામાં હવે પછી એક પૂર્વ ધારાસભ્યનો નમ્બર પણ આવી શકે છે તેમ ચર્ચાય રહ્યું છે. access_time 2:35 am IST

  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા ટુંક જ સમયમાં મહાભિયોગ મુદ્દે વિપક્ષી દળોની નોટિસ અંગે કોઇ નિર્ણય લેશે તેવી શક્યતાઓ : પ્રવાસ રદ્દ કરી દિલ્હી આવ્યા વેંકૈયા, કાયદા નિષ્ણાંતો સાથે મંત્રણા access_time 12:57 am IST

  • સલમાન ખાન વિરૂદ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં ચાલી રહેલ ૬ કેસમાં કાર્યવાહી ચલાવવા (પ્રોસીડીંગ્સ) સામે સુપ્રીમે મનાઇ હુકમ આપ્યો છેઃ વાલ્મીકી સમાજ વિરૂદ્ધ સલમાને ટિપ્પણીઓ કરી હતીઃ તેની વિરૂદ્ધની એફઆઇઆર રદ્દ કરવી કે કેમ ? તે અંગે ૨૩ જુલાઇએ હીયરીંગ થશે access_time 4:49 pm IST