Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

માનવરહિત ડ્રોનના બદલે ૧પ૦ લોકોને મારવા બરાબર ન લાગ્યુઃ ઇરાન હુમલો રોકવા પર ટ્રમ્પ

         અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ શુક્રવારના કહ્યું કે એમને ઇરાન પર હુમલો કરવાનો ફેસલો નિર્ધારીત સમયથી ૧૦ મીનીટ પહેલા એટલા માટે બદલ્યો કારણ માનવરહિત ડ્રોનને બદલે ૧પ૦ લોકોને મારવા વ્યાજબી ન લાગ્યુ.

         એમણે કહ્યું હુ કોઇ જલ્દબાજીમાં નથી અમારી સેના તૈયાર છે આ અત્યાર સુધીની દુનિયાની સૌથી બેહતરીન સેના છે. ઇરાન પાસે કયારેય પરમાણુ હથિયાર ન હોઇ શકે.

(11:11 pm IST)