Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઇ શકે છે: નીકળી શકે છે માથા પર શીંગડા

નવી દિલ્હી: મોબાઈલ આવ્યા પછી લોકોનો જીવન જીવવાનો નજરીયો જ બદલી ગયો છે લોકો દરેક કામ મોબાઈલના સહારે જ કરે છે એક બીજાનો સંદેશો પણ મોબાઈલના સહારે પહોંચાડે છે ખરા અર્થમાં લોકો મોબાઈલ પર નિર્ભર થઇ ગયા છે પરંતુ વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવાથી માનવીના માથા પર શીંગડા ઉગી શકે છે.

(5:26 pm IST)