Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ન્‍યુઝીલેન્‍ડના ક્રાઇસ્‍ટ ચર્ચ એરપોર્ટ પર વિમાન પાસે વિજળી પડીઃ તસ્‍વીર વાયરલ

        ન્‍યુઝીલેન્‍ડના  ક્રાઇસ્‍ટ ચર્ચ એરપોર્ટની તસ્‍વીર સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમા રન વે પર ઉભેલ એક વિમાન પાસે વિજળી પડતી જોઇ શકાય છે.

        આ તસ્‍વીર ન્‍યૂઝીલેન્‍ડ એરપોર્ટ પરથી હેલિકોપ્‍ટર સર્વિસનું સંચાલન કરનારી એક કંપનીના કર્મચારીએ લીધી છે. કેંટરબરી ક્ષેત્રમાં આવેલ ભયંકર તોફાન  દરમ્‍યાન આ તસ્‍વીર લેવામાં આવી છે.

            વાયરલ  તસ્‍વીર પર એક શખ્‍સએ કર્યુ કોમેન્‍ટ ખુબજ શાનદાર તસ્‍વીર.

(11:22 pm IST)