Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અહીંયા બળાત્કાર કરવો સામાન્ય બાબત છે.....

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં જોહાંસનબર્ગમાં સૌથી ખતરનાક વિસ્તારમાં એક ડિપ્સલૂંટ શહેરમાં બળાત્કાર થવો એ સામાન્ય બાબત બની ગઈ છે ડિપ્સલુંટમાં રહેનાર એક 2 યુવાનોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તે ઘણી બધી મહિલાઓના બળાત્કાર કરી ચુક્યા છે અને કેમેરાની સામે આ વાત કહેતા તે ખચકાટ નથી અનુભવતા તેને દાવો કર્યો છે કે તેને નહોતી ખબર કે તે કંઈક ખોટું કરી રહ્યા છે.કારણ કે આ દેશમાં બળાત્કાર કરવો એ સામાન્ય બાબત બની ગઈ છે.

(5:34 pm IST)
  • અમદાવાદ: ર૩ મી થી અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનમાં ૧ર હજાર સફાઇ કર્મચારીઓ તેની પડતર માંગણી નહિ સ્‍વીકારાય તો હડતાલ પર જશે, AMC ઘેરાવ કરશે access_time 12:12 am IST

  • તાપી જીલ્લામાં વરસાદના જોરદાર : ખેડૂતોમાં હરખની હેલી :વરસાદથી ખેડૂતો સારા પાકની આશા :મોટાભાગના ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે. access_time 1:03 am IST

  • દાહોદના ફુલપુરા ગામના તળાવમાં એક જ કુટુંબના બે બાળકો ડુબી જતા મોત access_time 11:24 pm IST