Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

બ્રાઝીલમાં લૂંટારૃઓએ મહિલા પાસેથી પૈસા લેવાનો ઇન્કાર કર્યોઃ એનું માથુ ચુમતો વિડીયો વાયરલ થયો

        બ્રાઝીલમાં હથિયારધારી લૂંટારુઓ દ્વારા બુઝર્ગ મહિલા પાસેથી પૈસા લેવાનો ઇન્કાર કરેલ, અને તેનુ માથુ ચુમતો વીડિયો વાયરલ થયો છે.

        જેમાં હેલ્મેટ પહેરેલા બે લૂંટારૃ એક દવાખાનામાં ઘૂસીને કર્મચારીઓ પાસેથી રોકડા સાંેપવા કહેતા જોવા મળે છે. બુઝુર્ગ મહિલા દ્વારા રોકડની રજુઆત કરવા પર એક લૂંટારૃએ કહ્યું નહી તમે રહેવા દો.

(9:58 pm IST)