Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

14 વર્ષના લગ્ન જીવનને પૂર્ણ કરતા આ મહિલાએ આપી પાર્ટી: જશ્નમાં સળગાવ્યો લગ્નનો ડ્રેસ

નવી દિલ્હી:કોઈ પણ સંબંધ પૂર્ણ થવો ખાસ કરીને છૂટાછેડા વ્યક્તિને ખુબજ માનસિક તનાવ તરફ લઇ જાય છે આ તણાવને દૂર  કરવા માટે અલગ અલગ પ્રયુક્તિઓ કરવામાં આવતી હોઈ છે પરંતુ આ મહિલાએ કંઈક એવું કર્યું છે જે ક્યારે પણ લગભગ કોઈએ નહીં કર્યું હોઈ છૂટાછેડા બાદ લોકોની હાલત રોઈ રોઈને ખુબજ ખરાબ થઇ જતી હોઈ છે પરંતુ આ મહિલા પોતાના મિત્રો સાથે તેની ઉજવણી કરી રહી છે અમેરિકાના ટેક્સાસની રહેવાસી આ મહિલાએ છૂટાછેડાની પોતાના મિત્રોને પાર્ટી આપી છે તેમજ એકદમ ખુશી સાથે તેની ઉજવણી કરી રહી છે અને આ પાર્ટીમાં તેને પોતાના લગ્નનો ડ્રેસ પણ સળગાવી દીધો હોવાની માહિતી એકથી થઇ રહી છે.

(2:27 pm IST)