Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ગાઝા પટ્ટી પર હિંસક ઝડપ:40 ફિલીસ્તીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ગાઝા પટ્ટી પર ઇઝરાયલી  સૈનિક  અને ફિલીસ્તીની નાગરિકો વચ્ચે શરૂ થયેલ ઝપાઝપીમાં ઓછામાં ઓછા 40 ફિલીસ્તીની નાગરિકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી સૈનિકો અને ફિલીસ્તીની નાગરિકો વચ્ચે આ ઝડપ થવાના કારણે મૃતક આંક વધીને 40એ પહોંચી ગયો છે ફિલીસ્તીની નાગરિકો પોતાના પૂર્વજોની જમીનની માંગે લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ બબાલ થઇ હોવાની માહિતી મળી રહી છે જેમાં હજારો નાગરિકોને ગંભીર રીતે ઇજા પણ પહોંચી છે.

(2:25 pm IST)