Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઇરાકની સાથે સીરીયાની ‘અબુ કમલ બોર્ડર' ખુલ્લી જશે : સિરીયાઇ વિદેશમંત્રીને આશા

સીરીયાઇ વિદેશમંત્રી વાલિદ-અલ-મૌલમ એ કહ્યું કે એમને આશા છે કે ઇરાકની સાથે સીરીયાની ‘‘ અબુ કમલ બોર્ડર'' જલ્‍દી ખુલ્લી જશે એમણે કહ્યું કે ઇરાકી વિદેશમંત્રી ઇબ્રાહીમ અલ જાફરી ત્રણ દિવસ માટે સીરીયા પહોંચ્‍યા. આ ઉપરાંત જોર્ડન અને સીરીયા વચ્‍ચે ત્રણ વર્ષ પહેલા બંધ થયેલ મુખ્‍ય બોર્ડર સોમવારે ખોલીનાખવામાં આવી.

(12:06 am IST)