Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

બેકારોને મફતમાં ભોજન કરાવે છે આ રેસ્ટોરન્ટ : નોકરી મળે ત્યારબાદ પૈસા આપવાની શરત

દુનિયામાં તમે એકથી એક ચડિયાતા વિશાળ મનના માણસો જોયા હશે. પરંતુ આ બધા વચ્ચે કઈંક એવા છે જે પોતાની અમીટ છાપ છોડી જાય છે. દુબઈમાં એક એવી રેસ્ટોરન્ટ છે જે બેરોજગારોને ફ્રીમાં ભોજન કરાવે છે, આ રેસ્ટોરન્ટની બહાર બોર્ડ લાગ્યું છે કે જો તમે નોકરી શોધી રહ્યાં હોવ તો અમારા ત્યાં આવીને ભોજન કરી શકો છો. જ્યારે નોકરી મળ ત્યારે પાછા આવીને અમને પૈસા ચૂકવી શકો છો

(2:12 pm IST)