Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

હાઉતી વિદ્રોહીઓએ લીધી સઉદી અરામકોના સંયંત્રો પર થયેલ ડ્રેાન હુમલાની જવાબદારી

         યમનમા ઇરાનના સમર્થક હાઉતી વિદ્રોહીઓએ શનિવારના સાઉદી અરબની તેલ કંપની સાઉદી અરામકોના અબકેક અને ખુરેશ વિસ્તારમાં આવેલ સંયંત્રો પર ડ્રોનથી થયેલ હુમલાની જવાબદારી લીધી છે.

         વિદ્રોહીઓએ ટીવી ચેનલ અલ મસીરાએ બતાવ્યુ કે વિદ્રોહીઓએ ૧૦ ડ્રેાન વિમાનો સાથે મોટુ અભિયાન છેડયુ અને સાઉદી અરામકોના સંયંત્રોને નિશાન બનાવ્યા હતા.

(11:11 pm IST)