Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

શ્વાને મજેદાર અંદાજમાં મહિલાનું પર્સ ચોર્યું

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈને અચરજ લાગે ચીનમાં કંઈક એવું બન્યું છે જેને જોઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ જાય સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં એક ડોગ પર્સની ચોરી કરતું નજરે પડે છે તે જે ચતુરાઈથી પર્સની  ચોરી કરે છે તે જોવા  જેવું  છે અને આ કારણોસર  લોકો  આ વીડિયોને  ખુબજ પસંદ  કરી રહ્યા  છે.

(6:00 pm IST)