Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

ફિજિની રાજધાની સુવામાં 8.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: ફિજિની રાજધાની સૂવાથી 105 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વમાં રવિવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 8.1ની આંકવામાં આવી છે અમેરિકી ભૂગર્ભ સંસ્થાન દ્વારા મળેલ માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 608 કિલોમીટર નીચે હતું જેના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારનું નુકશાન થયું હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(5:58 pm IST)