Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

થાઈલેંડ: બળાત્કારને લઈને ફેસબુક પર પોસ્ટ થતા 12ની ધરપકડ

નવી દિલ્હી:થાઈલેન્ડમાં બ્રિટેનની એક પર્યટક દ્વારા બળાત્કારના આરોપી સંબંધી તેને ફેસબુક પોસ્ટ કરનાર 12 લોકોની ધરપકડ કરી છે બ્રિટિશ પર્યટકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે જયારે પોતાની સાથે થયેલ અપરાધની ફરિયાદ દાખલ કરાવવા માટે પોલીસે મનાઈ કરી દીધી હતી ધરપકડ કરવામાં આવેલ લોકોના અધિવક્તા વિનયત ચાટમોટરીએ જણાવ્યું હતું કે તેને  અપરાધ કાનૂનનો ઉલ્લંઘન કરવા માટે અઠવાડિયામાં અલગ-અલગ  પ્રાંતમાંથી ધરપકડ કરવામાં આવી છે.

(5:57 pm IST)