Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

તાલિબાને ફરી અફઘાન સરકારની શાંતિ વાર્તાનો પ્રસ્તાવ નકાર્યો

નવી દિલ્હી: તાલિબાને શાંતિ વાર્તા અફઘાન સરકારનો પ્રસ્તાવ ફરી એકવાર ઠુકરાવી દીધો છે તાલિબાનના પ્રવક્તા જબીઉલલા મુજાહીદે જણાવ્યું છે કે વિદ્રોહી જ્યાં સુધી વાર્તા માટે ઇચ્છુક નથી ત્યાં  સુધી વિદેશી સૈનિક અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત છે.મુજાહીદે અફઘાન ઉચ્ચ શાંતિ પરિષદના છેલ્લા મહિનામાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ત્યાં તેમને શાંતિ વાર્તાનો ઉલ્લેખ પણ નહતો કર્યો.

(6:39 pm IST)