Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

મોસુલમાં મલબાની નીચે 5હજારથી પણ વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા

નવી દિલ્હી: ઇરાકના મોસુલ શહેરમાં ધ્વસ્ત બિલ્ડીંગોમાંથી ગયા મહિને 5 હજાર 200થી વધારે મૃતદેહ મળી આવ્યા હતા મોસુલ નગરપાલિકાના લાઈથ જેનીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 5228 મૃતદેહ મહીં આવ્યા છે જેમાંથી 3658 નાગરિકોના મૃતદેહ છે જયારે 2570 ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ છે અને હજુ 6 અજાણ લોકોના મૃતદેહ હાથ લાગ્યા છે.

(6:38 pm IST)