Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અમેરિકા: પ્રવાસી માતા-પિતાને બાળકો સાથે મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે

નવી દિલ્હી: અમેરિકા-મેક્સિકો સીમા પર અવૈધ પ્રવાસી માતા-પિતાથી અલગ થયેલ બાળકોને  તેના માતા પિતાની સાથે મેળવવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અધિકારીઓ દ્વારા ગઈ કાલના રોજ વાતની જાણકારી મળી રહી છે કે બાળકોની સુરક્ષા સર્વોપરી છે અને બાળકોના માતા પિતા હોવાનું ખોટો દાવો કરી તસ્કરી કરવાની ઘટના બની શકે છે એટલા મેટે ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેમના માતા પિતાને સોંપવામાં આવશે.

(6:35 pm IST)