Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

યુએસએ ખતરનાક ન્યુક્લિયર હથિયારનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી : અમેરિકાએ તાજેતરમાંજ એક વધુ ખતરનાક હથિયારનું પરીક્ષણ કર્યું છે જેનો દેશના વૈજ્ઞાનિક દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આ પરીક્ષણનું મકસદ પરમાણુ બોંબને વધુ શક્તિશાળી બનાવવાનું છે આ વિષે અમેરિકી રક્ષા મંત્રાલયએ સીધી રીતે કોઈ પણ પ્રકારની જાણકારી આપી નથી.પરંતુ મિલિટરી સેનાએ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીએ રાષ્ટ્રીય પરમાણુ સુરક્ષા પ્રશાસન સાથે મળીને બી-61-12નું પરીક્ષણ કર્યું છે જે એક ગ્રાઈવીટી  બોંબ છે જેના ફાટવાથી ધરતીના ત્રણ ફૂટ અંદર સુધી તે જઈ શકે છે.

 

 

(6:33 pm IST)