Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

પગની સુંદરતા વધવા નીકળ્યું આ નવું મસાજ

નવી દિલ્હી: સુંદર દેખાવા માટે મહિલાનો નવા નવા નુસ્ખાઓ અજમાવતી રહે છે એવામાંજ એક છે પેડિક્યોર જે પગને સ્વસ્થ્ય તેમજ સુંદર રાખવાનો જૂનો કીમિયો છે પરંતુ આજકાલ ફિશ પેડિક્યોરનું ખુબજ ચલણ વધી રહ્યું છે નોર્મલ પેડિક્યોમાં મૃત ત્વચાને કાઢવા માટે રેંજરનો ઉપયોગ કરવામાં આવે છે જયારે ફિશ પેડિક્યોરમાં આ કામ માછલી કરે છે ફિશ પેડિક્યોરમાં જયારે પગમાં જે મૃત ત્વચા હોય છે તેને માછલીની મદદથી કાઢવામાં આવે છે.

(6:32 pm IST)